રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અને પાંચોટ સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી કોરોના વાઇરસની મહામારીમાં “રોગ પ્રતિકારક શક્તિ” વર્ધક હોમિયોપેથિક દવા ડૉ.જયેશભાઈ આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ દવાનું વિતરણ કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અને પાંચોટ સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી કોરોના વાઇરસની મહામારીમાં “રોગ પ્રતિકારક શક્તિ” વર્ધક હોમિયોપેથિક દવા કે જે ભારત સરકારના આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અને આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યની માર્ગદર્શિકા મુજબ ડૉ.જયેશભાઈ આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ દવાનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માન્યશ્રી સાંસદ જુગલજી લોખંડવાલા(ઠાકોર), મનુભાઈ પટેલ(ચોક્સી), દશરથભાઈ પટેલ(ભા), કેશવભાઈ પટેલ, ધીરેનભાઈ પટેલ, રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ, ગંગારામભાઈ પટેલ, દિલીપભાઇ પટેલ, પી.એમ. પટેલ, પાર્થભાઈ વ્યાસ, અનિલભાઈ ભટ્ટ તેમજ સંસ્થાના કર્મઠ કાર્યકરોના સહયોગથી સંપન્ન થયો.
વંદેમાતરમ
ભારત માતા કી જય
સ્વસ્થ રહો સુરક્ષિત રહો …………..
કોરોના વાઇરસની મહામારીમાં “રોગ પ્રતિકારક શક્તિ” વર્ધક હોમિયોપેથિક દવા કે જે ભારત સરકારના આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અને આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યની માર્ગદર્શિકા મુજબ ડૉ.જયેશભાઈ આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ દવાનું વિતરણ કરવામાં આવ્યું.

TejGujarati