રથયાત્રા ન નિકળવાના કારણો અને તારણો”

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર


@સામાન્ય કથાકારની બલરામજી વિશેની વાહિયાત ટિપ્પણીથી દુભાયેલા મારા પ્રભુએ રથયાત્રા ન નીકળવા દીધી
@@પોતાના સાત મહિનાના ગર્ભ સાથે નિષ્ટાથી સફાઈ કરતી પેલી કોરાના વોરિયર અંત્યજબાઇના હાથે પાહિંદવિધી ન થઈ એટલે જગન્નાથે રથયાત્રા ન નીકળવા દીધી
@@@નગરચર્યા મા મારે શુ જોવુ..? ભૂખ ગરીબી બેકારી સંક્રમિતો.. વિવશતા.. પીડા.. પરેશાની…. આવુ વિચારી મારા નાથે રથયાત્રા ન નીકળવા દીધી..
@@@@દેતે હે ભગવાન કો ધોખા ઇન્સાં કો ક્યા છોડેગે.. સરકારના આખી રાતના ખેલ જોઈ.. જગતના નાથે રથયાત્રા ન નીકળવા દીધી..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati