‘કેટલીક રાજકીય ટિપ્પણી’ – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

‘કેટલીક રાજકીય ટિપ્પણી’
1.શંકરસિંહ બાપુએ હવે છોડવા જેવી એક જ વસ્તુ બાકી રાખી છે.. અને એ છે રાજકારણ..
2.પક્ષ અગત્યનો નથી હોતો પોઝીશન અગત્યની હોય છે. – નરહરિ અમીન. (સ્વગત..)
3.વિજયભાઈ! ભગવાન જગન્નાથને પ્રાર્થના નહી પ્રયત્નો કરો.. પ્રયત્નો વગરની પ્રાર્થના બિન ફળાઉ હોય છે
4….તમેય નરહરિભાઈ સાથે કોગ્રૈસ છોડયુ હોત તો આજે તમૈ રાજ્યસભામાં લ્હેર કરતા હોત.. એવુ પત્નીએ કહયુ અને એક જુના વફાદાર કોગ્રેસીએ ઠંડો નિસાસો નાંખ્યો.
5.બધાથી દૂર રહેવા અને બધાનૈ દુર રાખવા માટે ભરતસિંહ સોલંકીએ ઉપાય ખોળી લીધો છૈ.
6. ધીરજથી રાહ જોઈએતો ભગવાન મળી જ જતા હોય છે.. આ વખતે શબરી નહી નરહરિ બોલ્યા.. મનોમન
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •