*આવતીકાલ થી ટીવી સિરિયલ ના શુટીંગ બંધ કરવા આર્ટિસ્ટ અને ટેકનીશન એસોશીએશન નો નિર્ણય.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત

પ્રોડ્યુસર ગિલ્ડ અને ટીવી ચેનલ સાથેની છેલ્લા 4- 5 દિવસથી ચાલી રહેલી વાટાઘાટો નું કોઈ ઠોસ પરિણામ નહીં આવતા કલાકાર અને કસબીઓ ના હિતમાં હડતાળ નો નિર્ણય.
*માંગણીઓ*
– ૧૦ કલાક ની એક શિફ્ટ માં જ કામ
– ૩૦ દિવસમાં પેમેન્ટ.
– પેન્ડિંગ પેમેન્ન્ટો ની તરત ચુકવણી અથવા એવા પ્રોડ્યુસર ને black list કરવા.
– ટીમ નો વીમો કરાવવો.
વગેરે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •