ટિકટોકને ટક્કર આપવા ભારતીય એપ ચિંગારી ફક્ત 72 કલાકમાં 5 લાખ લોકોએ ડાઉનલોડ કર્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

ભારત-ચીન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે લોકોએ ચાઇનીઝ ઉત્પાદનો અને એપ્સ બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ચીનની લોકપ્રિય એપ્લિકેશન ટિકટોક સાથે સ્પર્ધા કરવા માટે બીજી નવી એપ્લિકેશન ‘ચિંગારી’ શરૂ કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પર 72 કલાકમાં 5 લાખથી વધુ ડાઉનલોડ થઈ ગયા છે. તે વપરાશકર્તાઓમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે.

સોર્સ. વાઇરલ.
TejGujarati