કોરોના માટેની રોગ પ્રતિરોધક હોમીયોપેથિક દવા (આર્સેનિકમ આલ્બમ 30) નું મહેસાણા શહેર ખાતે કરવામાં આવ્યું હતું

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત

આજે તા 22/06/2020 ના રોજ ગુજરાત ના લોકલાડીલા નાયબ મુખ્ય પ્રધાન શ્રી નિતિનભાઈ પટેલ સાહેબ ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે કોરોના વાઇરસ ની મહામારી થી બચવા માટે ભારત સરકાર ના આયુષ મંત્રાલય ની માર્ગદર્શિકા મુજબ રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ અને મંચ ના હોદ્દેદારો દ્વારા, ડૉ જયેશ આર પટેલ (હોમીયોપેથ) ના માર્ગદર્શન હેઠળ કોરોના માટેની રોગ પ્રતિરોધક હોમીયોપેથિક દવા (આર્સેનિકમ આલ્બમ 30) નું મહેસાણા શહેર ખાતે કરવામાં આવ્યું હતું જેનો આશરે ૮૫૦ થી ૧૦૦૦ જેટલા લોકો એ લાભ લીધો હતો.

TejGujarati