બ્રહમ ખેલ કુંભ મા થશે મોટો ફેરફાર. ફાઈનલ મેચ રમાશે અમદાવાદ ખાતે. આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર June 19, 2020tejgujarati બ્રહમ ખેલ કુંભ મા થશે મોટો ફેરફાર ….. હવે ગુજરાતનાં ચાર ઝોન મા રમાશે ટુર્નામેન્ટ … દરેક ઝોનમા થી બે વીજેતા ટીમ રમશે ફાઈનલ ટુર્નામેન્ટ … ફાઈનલ મેચ રમાશે અમદાવાદ ખાતે …. વધુ વીગત માટે તા ૨૧ જુન સાંજે ૬:૩૦ થી ૭:૩૦ ફેસબુક લાઈવ જોવાનુ ભુલતા નહી TejGujarati