સુરત : રત્નકલાકારોનો ચેપ સોસાયટીઓ સુધી પહોંચતા ક્લસ્ટર જાહેર કરાઈ. 82 રત્ન કલાકારો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની દોડધામ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

સુરત :
રત્નકલાકારોનો ચેપ સોસાયટીઓ સુધી પહોંચતા ક્લસ્ટર જાહેર કરાઈ
અત્યાર સુધી 82 રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની દોડધામ
પુણા,સરથાણા અને મોટા વરાછાની 56 રહેણાંક સોસાયટીઓ ક્લસ્ટર જાહેર કરાઈ
કતારગામ અને સરથાણા ઝોનમાં 60 હજાર લોકોને હોમ કોરોન્ટાઇનનો હુકમ કરાયો
ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •