સાફ નિયત સહી વિકાસ નામના ભા.જ.પ.ના ગ્રુપમાં અશ્લિલ પોસ્ટ મૂકાતા અફરાતફરી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

અમદાવાદ ના પુવઁ મા ગૃહપધાન ના ફોટા સાથે બનાવેલ ગ્રુપ સાફ નિયત સહી વિકાસ નામ ના ૨૬૫ જેટલા ગુપઁ મેમ્બર ના આ ગુપઁ મા મુકેશ પટેલ નામ ના મેમ્બર એ અશ્ર્લીલ વી ડી ઓ પોષ્ટ મુકી ને તમામ મેમ્બરો ને ક્ષોભજનક સિથ્તી મા મુકી દેતા પુવઁ ની વટવા વિધાનસભા વિસ્તાર ના લોકો મા થયો હોબાળો

આ ગુપ મા પાંચ વોડઁ ના કોરપોરેટર તેમજ પક્ષ ના હોદ્દેદારો અને મહિલા અગઁણી ઓ સાથે ધારાસભ્ય ઓ પણ જોડાયેલ હતા તેઓ એ આ પોષ્ટ મુક્તા ની સાથે જ બે કલાક થી સતત ગુપઁ મા થી બહાર નીકળી જવાનું મુનાસિબ માન્યું

જોકે મુકેશ પટેલ નામ ના મેમ્બર એ માફી માંગી ને બે વાર આ અશ્ર્લીલ વી ડી યો પોષ્ટ કરતા લોકો એ તેમની ઉપર મેસેજ કરી ને બહાર કરવા નો ફિટકાર વરસાવ્યો

માફી માંગ્યા બાદ પણ ગુપઁ મા બીજો વી ડી સો પોષ્ટ કરી દેતા જ ગુપઁ એડમીન આ વોટસએપ ગુપઁ મા થી સ્વયં બહાર થઈ ગયા.

TejGujarati