?બજરંગદળ ગાંધીનગર ?
આવતીકાલ તા. ૨૦/૦૬/૨૦૨૦ ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે લદ્દાખ સરહદે વીરશહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવા તેમજ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાના કાર્યક્રમમાં હાજર રહેવા તમામ દેશભક્ત નાગરિકોએ મોંઠા ઉપર માસ્ક પહેરી, સામાજિક અંતર જાળવી ગાંધીનગર, સેક્ટર- ૭/ એ ભારતમાતા ના મંદિર ખાતે સમયસર હાજર રહેવા વિનંતિ.
????????????કાલે તારીખ 20/6/20 શુક્રવાર
સાંજે. 5:00 કલાકે વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા મીણબત્તી શ્રદ્ધાંજલિ આપવા અને ચીની વસ્તુ નો બહિષ્કાર કરવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના અને તમામ દેશ ભકત જાહેર આમંત્રણ છે ….????
સુચના = માસ પહેરી આવુ અને સમાજીક અંતર રાખવુ
સ્થાન – સેકટર 7 ભારત માતા મંદિર હાજર રહેવું
કોન્ટ્રેક્ટ – 9227700000.-7096589602 – 8320536478-8780635313-