ભાજપ અને કોંગ્રેસની BTPના છોટુ વસાવા સાથે બંધ બારણે બેઠક
ચાર બેઠક માટે ભાજપના ત્રણ-કોંગ્રેસના બે ઉમેદવાર, એકની હાર નિશ્ચિત
ક્રોસવોટિંગ માટે બન્ને પક્ષોના પ્રયાસો, NCP, BTPના વોટ નિર્ણાયક બનશે
નરહરિ અમીન અને ભરતસિંહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન, સાંજ સુધીમાં પરિણામ
*B B K NEWS*
Manish Kansara
6352918965