Breaking… વંથલી નજીક ના ઝાંપોદડ ગામે ફાયરિંગ ની ઘટના.- હિતેશ પટેલ.

ગુજરાત ભારત સમાચાર

Breaking…

વંથલી નજીક ના ઝાંપોદડ ગામે ફાયરિંગ ની ઘટના..

ફાયરિંગ મા 4 ને ઇજા..

કૃષ્ણકુમાર રાયમલભાઈ ચાવડા ના ભારડીયે થયુ ફાયરિંગ..

ફાયરિંગ મા નલિન લખુભાઇ મૈયડ, સુભાષ કાનાભાઈ ડાંગર, નટુભાઇ ડાયાભાઇ પરમાર ને ગંભિર ઇજા..

તમામ ને જુનાગઢ સારવાર માટે ખસેડાયા..

પ્રાથમિક માહિતિ મુજબ ખંડણી માટે થયુ ફાયરિંગ…

ફાયરિંગ મા ઝાપોદડ ના જ માથાભારે તત્વો નો હાથ..

ફાયરિંગ રહિમ ઉર્ફે ખુરિ તેમજ પોલો ઍ કર્યુ હોવાનુ મલ્યુ જાણવા..

પોલીસ ઘટના સ્થળે…

તમામ આરોપી ને ઝડપી લેવા પોલિસે ચક્રો કર્યા ગતિમાન. .

TejGujarati