*નિષ્ફળતા સામે જીતવાનો કોર્સ કર્યો છે ???* 🤔😗 *શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી દ્વારા પ્રસારિત જીવનોપયોગી લેખ…..*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

દરરોજ ભજન, વિડિઓ વગેરે મેળવવા whatsApp મા + 91 70169 18670 પર HARI લખીને મોકલો।..

🌺🌹🌸🌺🌹🌸🌹

*એક બહુ જ હોશિયાર છોકરો હતો… હમેશા ફર્સ્ટ જ આવતો..*
*આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકસન મળી જાતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું…* 💐💐

IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું..
તરત જ નોકરી મળી ગઈ અને દેશ માં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામ ની જિંદગી જીવવા લાગ્યો… 👌👌👌

સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી…

🤔🤔🤔🤔🤔🤔ગડબડ ક્યાં થઈ ?

આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટ માં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતી માં આ જ પગલું શ્રેષ્ઠ છે !!!
એના આ કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને

California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!

કારણો મળ્યા… તમારે જાણવા છે ??

*અમેરિકા ની આર્થિક મંદી ના લીધે એની નોકરી ગઈ… પછી બીજી નોકરી મળી જ નહીં… પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાન ના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ…* 😢😢

થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમય માં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!

આ કેસ ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે

This man was programmed for success but he was not trained how to handle failure.

*”મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવા માં આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નોતુ શિખડાવ્યું !!!”* 🕉️🕉️

*એના માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયા ના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમ માં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું…

*મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયા માં કેમ ટકવુ એ સંસ્કાર અને શીખ પણ આપો…*

*દરેક પરિસ્થિતી નો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને શહનશીલતા રાખવી એ પણ શિખડાવો !!!*

🙏🌹😊🙏🌹😊🙏🌹😊

*દરરોજ ભજન, વિડિઓ વગેરે મેળવવા + 91 70169 18670 પર whatsAppમા HARI લખીને મોકલો।..*

👌💐👌💐👌💐👌

*આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર સૌને ખાસ SAHRE કરજો હો।..*

*सर्वे भवन्तु सुखिनः – सर्वे सन्तु निरामयाः ।* 🙏🕉

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •