સુરત બ્રેકિંગ.- વરાછા વિસ્તારમાં અનોખો કરવામાં આવ્યો વિરોધ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

સુરત બ્રેકિંગ

વરાછા વિસ્તારમાં અનોખો કરવામાં આવ્યો વિરોધ

વરાછા વિસ્તારમાં આવેલ પંચરત્ન ગાર્ડન ના રહીશો દ્વારા કરવામાં આવ્યો વિરોધ

ચાઇના ની વસ્તુઓ નો વિરોધ

ચાઇના ના ટીવી ફોડી ને કરવામાં આવ્યો વિરોધ

કોઈ પણ લોકો એ ચાઇના ની વસ્તુઓ ના વાપરે તેવી અપીલ

સાથે સાથે શહીદ થયેલા જવાનો ને મીણબત્તી કરી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

ચાઇના હયહય ના નારા લગાવી ને પણ લગાવામાં આવ્યાં.

TejGujarati