હિન્દી-chini ભાઈ-ભાઈ, પીઠ પાછળ દગો થાય bhai. Shahid થયા સૈનિકો વીસ, તમારા પણ કરશું ચાલીશ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

હિન્દી-chini ભાઈ-ભાઈ,
પીઠ પાછળ દગો થાય bhai.
Shahid થયા સૈનિકો વીસ,
તમારા પણ કરશું ચાલીશ.
તમારા ગેજેટ ઉપિયોગ કરી,
કરશું ફરમાન પ્રતિબંધના.
શું કોરોના બાકી હતું,
તે સૈનિક દળ લાવ્યા.
દશા કરીશું બુરી તમારી,
રશિયા અમેરિકા સાથે અમારી.
તમને હરગિઝ છોડીશું નહીં.
એવી અમારી હામ છે.
ઓમકાર વ્યાસ.

TejGujarati