આવું નહીં,”કોરોના ભાઈ,”

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક સમાચાર

આવું નહીં,” કોરોના ભાઈ,”
વાવાઝોડાની જેમ આવ્યા,પૂરા વિશ્વમાં ફેલાયા.
લોકડાઉન થયા શહેરો રાજ્યો તથા દેશ,
તમે તો દસે દિશાઓ ઘૂમ્યા.
તમારા એકલા થી બાકી હતું,
તે સાથે વાવા ઝોડું લાવ્યા.
ખામાં કરો બાપલા,ચારેબાજુ હાહાકાર છે,
નથી કોઈ બેલી ગરીબનું,તમારી પાછળ ખર્ચા ના પહાડ છે.
ભાંગી પડેલ માનવીને,થોડી તો કળ વળવા દો.
ઓમકાર વ્યાસ.

TejGujarati