બસમાં પાછળની સીટમાં બેઠેલ બાળક બહું રડતું હતું, અને રૂપાળા મમ્મીને ઘણી સલાહ મળતી હતી કે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

*બસમાં પાછળની સીટ માં*
*બેઠેલ બાળક બહું રડતું હતું*
*અને રૂપાળા મમ્મીને ઘણી*
*સલાહ મળતી હતી કે*
*તેને પાણી આપો,કોઈ કહે દૂધ આપો,*
*કોઈએ વળી સુવાનું પાણો આપો*
*કહેતાં ભળતા નામે ભરમાઈ*
*લથડતા અવાઝે કીધું ઈ તો હું*
*પી ગયો અને ત્યાં કોઈ નિર્દોષે કરેલ*
*પ્રાર્થના કે હે મા સરસ્વતી ભલે time being*
*પણ આ બાળકની જીભે બેસ*
*અને શા માટે રડે છે તે કારણ*
*બતાવવા ની તસ્દી લે અને ખરેખર*
*મા એ કૃપા કરી અને બાળકે કીધું*
*નથી મને તલપ દૂધની*નથી તરસ પાણીની*
*નથી દુખતું પેટે માટે સુવાનું પાણી*
*પણ નહીં ચાલે અને ભાઈ ભલે વાત*
*મદ્ય ની કરે પણ એનીતો ટેવજ ન પાડું*
*કેમકે હું માત્ર રડું છું એ માટે કે*
*આ મારો બાપ માવો-મસાલો ચાવી ચાવી મહેનતની કમાણી*
*બારીમાંથી થૂંકી નાંખે છે*
*અને તેનું મને આવે છે રડવું*
*=====*
*આજે રણ અને દુષ્કાળ સામે ની*
*લડત નો દિવસ વિશ્વ ઉજવે*
*દર વર્ષે ઉજવાય પણ હકીકતે*
*તો નક્કર ઉપાય કરવાં જરૂરી*
*જેથી લાગેછે કે અન્ન કરતાં*
*રહેઠાણમાં માણસને વધુ રસ છે*
*લાગેછે કે ધરા મા પણ ઊંડે ઊંડે વધુ કસ છે*
*તેથીજ જમીન ખેતીની ને બનાવી Non Agri*
*પત્થર પચાવી રેતી સિમેન્ટ ચૂનો સ્ટીલ ઉગાડે છે*
*=====*
*આજનો દિવસ ભારતિય ઇતિહાસમાં*
*એ રીતે જાણીતો છે કે જે ખુશીથી*
*તાજમહાલને આપણે નિહાળીએ છીએ*
*તે જેની યાદમાં બંધાયેલ*
*તે શાહજહાની રાણી નું મૃત્યુ *
*તેણીના ૧૪ માં બાળકની ડિલિવરી માં થયેલ*
*આ રાણી એટલે મુમતાઝ મહેલ*
*ત્યારે કહે છે કે તેણી ૩૮ વર્ષની હતી*
*=====*
*કયામત સે કયામત તક*
*હમ કિસિસે કમ નહીં*
*જેવાં ફીલમ નાં ગીતોના*
*રચયિતા એવાં મઝરૂહ સૂલ્તાનપૂરીનો*
*જન્મ આજે ઘણાં જન્મેલ હશે*
*તેઓને સૌને*
*અમારા તરફથી જન્મદિવસની*
*ખૂબ ખૂબ વધાઈ*
*નાં જય ભુતનાથ*
*=====*
*જય શ્રી ભૂતનાથ*
પરેશ યુ બુચ-“શિવાની“
*========*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •