*”અભિનંદન”*ગાંધીનગર કેળવણી મંડળ કોબા સંચાલિત મધુરી મનસુખલાલ વસા હાયર સેકન્ડરી સ્કુલ, ગાંધીનગર ધોરણ-૧૨ કોમસૅ (પ્રથમ બેચ) નું શાળાનું કુલ પરિણામ 86.04%.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

*”અભિનંદન”*
ગાંધીનગર કેળવણી મંડળ કોબા સંચાલિત મધુરી મનસુખલાલ વસા હાયર સેકન્ડરી સ્કુલ, ગાંધીનગર ધોરણ-૧૨ કોમસૅ (પ્રથમ બેચ) નું શાળાનું કુલ પરિણામ 86.04% છે.જેમાં કુલ વિધાર્થીઓ 43 પરીક્ષામાં હાજર જેમાંથી 37 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
આ સુંદર પરિણામ માટે ગાંધીનગર કેળવણી મંડળ તરફથી શાળા પરિવારના સ્ટાફમિત્રો અને વિધાર્થીઓને ખૂબ- ખૂબ અભિનંદન????

TejGujarati