? *ધોરણ – ૧૦ રિચેકીંગ ( ગુણ ચકાસણી ) ઓનલાઈન ફોર્મ ૨૦૨૦*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ માર્ચ-૨૦૨૦ માં યોજાયેલ પરીક્ષાનું પરિણામ તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવેલ. પરિણામ બાદ ગુણ ચકાસણી માટેની અરજી નિયત ફી રૂ.૧૦૦/- સાથે નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઈન તા. ૧૩/૦૬/૨૦૨૦ ના રોજ બપોરે ૧૪.૦૦ કલાકથી તા.૨૬/૦૬/૨૦૨૦ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી કરી શકાશે. ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વિકારવામાં આવશે નહી.

અરજી કરવા માટેની સુચના બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવશે જેની વિદ્યાર્થીઓ/વાલીઓ અને શાળાના આચાર્યશ્રી એ નોંધ લેવી.

*ફોર્મ ભરવા માટે લિંક :* http://bit.ly/SSC-Rechecking-Online-Form
➖➖➖➖➖➖➖➖➖➖
*? ડાઉનલોડ સરકારી માહિતી એપ?*

*✍?* https://bit.ly/SarkariMahiti-Application

*? તમારા મિત્રો અને તમામ ગ્રૂપમાં શેર કરવા વિનંતી.*

TejGujarati