જેલર શ્રી.મહેશભાઈ દવે ને એન્ટી વાયરલ કીટ પ્રદાન કરતા જેલ NGO તુષાર ત્રિવેદી…

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

સમગ્ર ગુજરાત રાજ્ય માં કોરોના મહામારી થી બચવા માટે ખેડા જિલ્લાના વિશ્વ વિખ્યાત ડૉ. શશીનાથ ઝા દ્વારા નિર્મિત એન્ટી વાયરલ કીટ જેલ વિભાગ નાં NGO તુષાર ત્રિવેદી દ્વારા આજે નવી જેલ નાં જેલર ગ્રુપ ૨ નાં શ્રી. મહેશ ભાઈ દવે ને ગુજરાત હાઈકોર્ટ ના પ્રસિદ્ધ એડવોકેટ શ્રી. અપૂર્વ દવે સાહેબ ની ઉપસ્થિત માં પ્રદાન કરવામાં આવી છે.
જેલ નાં કેદીઓના ની વિશેષ તકેદારી રાખવામાં ખૂબ ઉમદા કાર્ય કરનાર મહેશભાઈ એક અધિકારી ની સાથે સમાજસેવી પણ છે.
સમાચાર સેવા
તુષાર ત્રિવેદી
Tejraftargujaratinews.com Tejraftarhindinews.com
Mob.9545178791

TejGujarati