માહિસાગરમાં વીજળી પડતાં 16 પશુઓના મોત. મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રલીયાતા ની કરુણ ઘટના. – સંજીવ રાજપૂત.

ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

રળીયાતા ના અમિતકુમાર કાંતિભાઈ પટેલ ના ૧૬ પશુઓ વિજળી પડવાથી મૃત્યુ થયા

આજ રોજ રાત્રીના સમયે ઘટના બની

ગાયો ઉપર વીજળી પડતાં ૧૫ ગાયો અને ૧ ભેસનુ મોત થયુ

TejGujarati