ભારતીય ફિલ્મોમાં હીરો, હોય કે વિલન ચાલી જાય તો માળી જાય, બાકી ન ચાલે તો પછી ક્યાયનો ન રહે, ત્યારે 50 વર્ષથી સૌથી વધારે વિલનની ભૂમિકા અદા કરનારા અને તેમની અગાઉની ફિલ્મો બલવાન, અબ્દુલ્લામાં જે વિલનગીરી બતાવી છે, તે અદભૂત છે. ત્યારે આજે પણ આ વિલનની માંગ બુલંદ છે. ત્યારે ડેનીને બોલીવૂડનો ખૂબ ખતરનાક ખલનાયક માનવામાં આવે છે, કારણ કે તેની એક્ટિંગના કારણે લોકો ખરેખર ડરી જતા હતા. આજકાલ ફિલ્મોમાં ડેની ભાગ્યે જ જોવા મળે છે. ડેની કહે છે કે ભલે હું ભારતીય છું. પરંતુ હું હંમેશાં બોલિવૂડમાં વિદેશીની જેમ રહ્યો છું.