રથયાત્રા ને લઈને સૌથી મોટા સમાચાર. – સંજીવ રાજપૂત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

રથયાત્રા ને લઈને સૌથી મોટા સમાચાર

ભગવાન જગન્નાથજીની રથયાત્રા ના સમયમાં ફેરફાર કરવાના એંધાણ

વર્ષોથી પરંપરાગત રીતે વહેલી સવારથી નીકળતી રથયાત્રાના સમયમાં થશે ફેરફાર

કોરોનાના કાળ ને લઈને રથયાત્રા નિજ મંદિર બપોર સુધીમાં પરત લાવવા પ્રાથમિક ધોરણે સૂચના

અત્યાર સુધીમાં ક્યારેય રથયાત્રામાં રથ વહેલા નિજ મંદિર પરત ફર્યાં નથી આ વર્ષે કરાઈ શકે છે સમયમાં ફેરફાર

વર્ષો જૂની પરંપરામાં કોરોનાના સંકટ વચચે બદલાઈ

આગામી દિવસમાં પ્રદીપસિંહ જાડેજા મંદિર ની મુલાકાત લઇ શકે છે

રથયાત્રાની પરવાનગી મામલે પ્રદીપસિંહ જાડેજા મંદિરના ટ્રસ્ટી મંડળ ની યોજાઈ શકે છે બેઠક

TejGujarati