???વન વિભાગની જાહેર વિનંતી??

ગુજરાત ભારત સમાચાર

?આ ચોમાસામાં બહુમૂલ્ય વૃક્ષ પારીજાતના રોપા નજીકની વન વિભાગની નર્સરીમાંથી લાવીને તમારા ઘરની નજીક રોપવા માટે વન વિભાગે અપીલ કરી છે.
???આ વૃક્ષના ફાયદાનો પ્રચાર વન વિભાગ કરી રહ્યો છૈ.
??40 વર્ષ જુના સાંધા ના દુખાવાને 7 દિવસ મા સારો કરી શકે એવી ક્ષમતાં આ વૃક્ષના પાનમાં છે.
??ઘૂંટણ, કમરનો દુઃખાવો, સંધિવા માટે પારિજાત ના વૃક્ષ નાં પાન કામ ની ઔષધિ છે. એવું વૈદિક શાસ્ત્ર કહે છે.
??પારિજાત નાં 5-7 પાન તોડી અને એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી અડધું થઇ જાય ત્યાં સુધી તેને રાતે ગરમ કરો. એક્દમ ઠંડું થય જાય ત્યાંરે સવારે ભૂખ્યા પેટે 4 – 5 દિવસ પીવું. જૂનો આર્થંરાઇટ્સ(વા) છે તો 15 થિ 20 દિવસ પણ લઇ શકો છો

??વન વિભાગની વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાતનું વૃક્ષ વાવો, ખૂબ જ કામ આવશે. તમારા નઈ તો તમારા પાડોશીને કામમાં આવશે.
??આજ કાલ લોકોને સાંધાનો રોગ ખૂબ જ થાય છે. અને ચિકનગુનીયામાં પણ પારિજાતના વૃક્ષનાં પાનનો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે.
??વૃદ્ધ માણસોને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરીને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાતના પાનના રસથી ઠીક થઈ જાય છે.

??પારિજાતનાં પાન તોડી એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી દો. એ પાણી અડધું ના થઈ જાય ત્યાં સુધી ગરમ કરો.
??હવે એ પાણીને સાઈડમા રાખી દો,પાણી એક્દમ ઠંડું થઈ ગયા પછી એને ગાળી લ્યો અને એને પી જાવ.
??પાનને ચાવીને ખાશો તો અસર થાતાં જાજા દિવસ લાગશે. એટલાં માટે પાન ને પીસી અને એની ચટણી બનાવી પાણી સાથે લેશો તો અસર જલદી થાશે.
??????
સાભાર:-copy pasted as re

TejGujarati