*”હો જાવો તૈયાર કોરોના વોરીયર્સ સાથીઓ..હો જાવો તૈયાર”*

ગુજરાત ભારત સમાચાર

આજ રોજ COVID-19 ની તમામ કામગીરી અન્વયે એક ખાસ ઓનલાઇન મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં COVID-19 ની વિવિધ હોસ્પિટલ માં સ્વૈચ્છિક સેવા માટે (Volunteer Service) સરકાર સાથે ખડેપગે રહી કરવાની છે. *ગુજરાત રાજ્ય ના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ મેડમ*, *કડી સર્વ વિશ્વ વિધ્યાલયનાં ચેરમેન શ્રી વલ્લભભાઈ.એમ.પટેલ સાહેબ*, *ડૉ. જીનલ જોશી મેડમ*, *સર્વ નેતૃત્વ પ્રોગ્રામ ના કો-ઓરડીનેટર ડો. ધર્મેન્દ્રભાઈ પટેલ*, વિવિધ સંસ્થાના આચાર્યશ્રી ઓ તથા પ્રોફેસર, તમામ વોલેન્ટીયર મિત્રો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંપૂર્ણ પણે માહીતગાર કરવામાં આવ્યાં. ???

(

कर भला होगा भला)

TejGujarati