પત્ની કોરોનાની સારવાર લઈને ઘરે પરત ફરી પણ પતિ કોરોના સામેની જંગ હારી ગયો..

ગુજરાત ભારત સમાચાર

અમદાવાદ અમરાઈવાડી ભીલવાડા માં અદાણી ગેસ કંપનીના એજીનયર યુવાન ને કોરોના ભરખી ગયો ઑદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એજીનયર યુવાનની સાથે તેની પત્ની સંગીતા મિશ્રા પણ SVP માં દાખલ કરાઈ હતી. પ્રદિપ મિશ્રાના લગ્નને બે વર્ષનો ગાળો જ પસાર થયો, ત્યાં પરિવાર કોરોનાથી નંદવાય ગયો. પત્ની સ્વસ્થ થઈને ચાર દિવસ પહેલા જ ઘરે આવી હતી, ત્યારે પરિવાર અને પાડોશીઓ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જ્યારે બુધવારે પતિ પ્રદીપ મિશ્રા કોરોના પોઝિટિવથી મોત થતા ઘરમાં માતમ છવાયો….અમદાવાદ.

TejGujarati