ધોરાજી નગરપાલિકામાં થઈ નવા ચીફ ઓફિસરની નિમણુંક.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ધોરાજી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફીસરની જગ્યા ખાલી હતી અને ઉપલેટાના ચીફ ઓફીસર ચાર્જમાં હતા ત્યારે આજે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે મનન અરૂણકુમાર ચતુર્વેદી નામના અધિકારીની નિમણુંક કરવામાં આવી છે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરની જગ્યા પર નવા ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે ત્યારે હવે ધોરાજી નગરપાલિકાના વિકાસના કામોને વેગ મળશે.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

TejGujarati