કોરોના વોરિયર….સેલ્બી હોસ્પિટલ, નરોડાનાં કોરોના વાયરસનાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે ડૉ. ચિરાગ પટેલ.

ભારત સમાચાર

કોરોના વોરિયર ….

કેવાય છે ને કે ભગવાન નું બીજું રૂપ ડોક્ટર કહેવાય છે આજે સેલ્બી હોસ્પિટલ , નરોડા માં કોરોના વાયરસ ના દર્દીઓ ની સારવાર કરી રહ્યા છે ડૉ. ચિરાગ પટેલ તેમને છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવાર થી અલગ રહી તેમની તબિયત ની ચિંતા કર્યા વગર દર્દીઓ ની દિવસ રાત જોયા વગર સેવા કરે છે મહત્વની બાબત એ છે કે તે છેલ્લા ઘણા સમય થી ઘર થી દુર હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે આવા ડોક્ટરો ને દિલ થી સલામ…….

બે લાઈન ડોક્ટર માટે…

આજ ડોક્ટરો કે દિલમે દેશ કા દર્દ હૈ ઔર હાથ મે દુઆ (દવા) લિયે મરીજો કી ફિકર કર રહે હૈ દૂર અપના આશિયાના હે ન ઘર કી ફિકર હે ન તો અપની, ફિકર હે તો સિર્ફ દુનિયા કે દર્દ કી હમ સલામ કરતે હે ઉસ હીરો કી જો આ દેશ કે લિયે જીતે હૈ….. – મયુર રૂપાવટીયા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •