કેવાં છે એ લોકો….-“હેલીક”..

સમાચાર

કેવાં છે એ લોકો જે ગાયને,
માઁ કહી ને ભક્ષણ કરે છે,
મજાક-મસ્તી પણ આવી,
ગર્ભ ને પણ અવગણે છે,
કેવાં છે એ લોકો…
એક હાથે ફળ બતાવીને,
બીજા હાથે કણ-કણ કરે છે,
શું નથી ફિકર ગર્ભાવસ્થાની,
માનવ રહી દાનવ બને છે,
કેવાં છે એ લોકો…
માઁ અને બેટાનો સબંધ,
છે.પુરાતન સમય નો,
એવાં લાગણીનાં ધોધને,
લોહીથી તરબોળ કરે છે,
કેવાં છે એ લોકો….
હેલીક…

TejGujarati