પ્રેમ………-“હેલીક”..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ઘરડો હોય કે જુવાન,

મજા તો આવે જ છે,

જૂનો હોય કે હોય નવો,

યાદ તો આવે જ છે,

સાદો હોય કે હોય તૈયાર,

નયન ને તો ભાવે જ છે,

દૂર હોય કે હોય નજીક,

સ્વાદ તો આવે જ છે,

સ્વપ્ન હોય કે હકીકત,

પાગલ તો બનાવે જ છે

મીરાં હોય કે હોય રાધા,

કાન તો આવે જ છે,

હેલીક.

પીક્સ. રિપ્રેઝન્ટેટીવ
TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •