⭕ *ગુજરાતમાં નવા 492 પોઝિટિવ કેસ નોંધાયા,33 લોકોનાં મોત ,455 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

સમાચાર

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 291,સુરતમાં 81,વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, બનાસકાંઠામાં 6,આણંદ-અરવલ્લી-ખેડા-સાબરકાંઠા-દાહોદ-નર્મદામાં 4,પંચમહાલમાં 3,રાજકોટ-ભાવનગરમાં 2, બોટાદ-જામનગર-ભરૂચ-કચ્છ-દ્વારકા-સુરેન્દ્રનગરમાં 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 18609
● રાજ્યમાં કુલ મોત : 1155
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 12667

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-13354
•વડોદરા-1179
•સુરત-1875
•રાજકોટ-119
•ભાવનગર-132
•આણંદ-106
•ગાંધીનગર-360
•પાટણ-86
•ભરૂચ-48
•નર્મદા-23
‌•બનાસકાંઠા-131
‌•પંચમહાલ-97
•છોટાઉદેપુર-33
•અરવલ્લી-117
•મહેસાણા-138
•કચ્છ-83
•બોટાદ-60
•પોરબંદર-12
•ગીર-સોમનાથ-45
•દાહોદ-45
•ખેડા-81
•મહીસાગર-116
•સાબરકાંઠા-111
•નવસારી-28
•વલસાડ-41
•ડાંગ-2
•દ્વારકા-14
•તાપી-6
•જામનગર-55
•જૂનાગઢ-31
•મોરબી-4
•સુરેન્દ્રનગર-43
•અમરેલી-10 કેસ નોંધાયા

Update- 04.06.2020 7.30 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)


TejGujarati