વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા સિસ્ટર જેની બહેનનું કોરોનાથી દુ:ખદ અવસાન થયું.

ગુજરાત ભારત સમાચાર

કોરોના સામે જંગ લડતા લડતા વધુ એક કોરોના warriors નું દુઃખદ અવસાન અમદાવાદ વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા સિસ્ટર જેની બહેનનું આજરોજ સવારે ચાર વાગે દુ:ખદ અવસાન થયું છે.સિસ્ટર જેનીબેન છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતા. કોરોના સામે જંગ લડતા લડતા આજે તો જિંદગી હારી ગયા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •