ડાકોરમા પ્રધાનમંત્રી ની યોજના મધ્યાહન ભોજન અંતઁગત ડાકોર રણછોડ રાય એજ્યુકેશન સોસાયટી દ્વારા ત્રણ તબ્બકામાં કુલ૭૩૫ બાળકો ને લાભ મળ્યો. – હેમંત ભટ્ટ.

ભારત

ખેડા જીલ્લાના તાલુકા ઠાસરા ના ડાકોરમા પ્રધાનમંત્રી ની યોજના મધ્યાહન ભોજન અંતઁગત ડાકોર રણછોડ રાય એજ્યુકેશન સોસાયટી દ્વારા ત્રણ તબ્બકામાં કુલ૭૩૫ બાળકો ને લાભ મળ્યો ને શ્રી સંસ્થાન હાઇસ્કુલના દ્વારા કુલ ૩૮૯બાળકોને ઠાકોર ભવન ખાતે મદ્યાહન ભોજન અંતગઁત લાભ મેળવ્યો છે આમ બંને સંસ્થા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નેતૃત્વ હેઠળ આ યોજનાનો લાભ ગરીબ ને મધ્યમ વગઁમાટે ખુબજ સારો નિણઁય શાળા ના સંચાલકો ધ્વારા ગણવા મા આવ્યો ને શ્રી પ્રધાનમંત્રી નો બાળકો ના વાલીઓએ આભાર વ્યકત કયોઁ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •