ડો.સાહિલ શાહ (એમ.ડી. રેડિયોલોજી) ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ (IRIA) ઈમેજીંગ એસોસિએશન (IRRA), ગુજરાત ચેપ્ટરમાં સ્ટેટ કાઉન્સિલ મેમ્બર તરીકે વર્ષ ૨૦૨૦-૨૧ માટે બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

અભિનંદન.

ડો.સાહિલ શાહ (એમ.ડી. રેડિયોલોજી) ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ (IRIA) ઈમેજીંગ એસોસિએશન (IRRA), ગુજરાત ચેપ્ટર માં સ્ટેટ કાઉન્સિલ મેમ્બર તરીકે વર્ષ ૨૦૨૦-૨૧ માટે બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન.

આ અગાઉ તેઓ અમદાવાદ મેડિકલ એસોસિએશન ના મેનેજીંગ કમીટીના સભ્ય તરીકે વર્ષ ૨૦૧૯૨૦ માટે બિનહરીફ ચૂંટાયેલ છે.

તે સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ તેમજ એપોલો હોસ્પીટલ માં સેવાઓ આપી રહ્યા છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •