⭕ *ગુજરાતમાં નવા 415 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,1114 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

સમાચાર

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 279,સુરતમાં 58,વડોદરામાં 32,ગાંધીનગરમાં 15,મહેસાણામાં 5,ભાવનગરમાં 4,ભરૂચમાં 4,દાહોદમાં 4,ખેડામાં 3,પંચમહાલમાં 2,કચ્છમાં 2,સુરેન્દ્રનગરમાં 2,બનાસકાંઠામાં 1,પાટણમાં 1,નર્મદામાં 1,વલસાડમાં 1,નવસારીમાં 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 17632
● રાજ્યમાં કુલ મોત : 1092
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 11894

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-12773
•વડોદરા-1106
•સુરત-1717
•રાજકોટ-115
•ભાવનગર-126
•આણંદ-101
•ગાંધીનગર-300
•પાટણ-81
•ભરૂચ-44
•નર્મદા-19
•બનાસકાંઠા-115
•પંચમહાલ-91
•છોટાઉદેપુર-33
•અરવલ્લી-111
•મહેસાણા-125
•કચ્છ-82
•બોટાદ-59
•પોરબંદર-12
•ગીર-સોમનાથ-45
•દાહોદ-40
•ખેડા-72
•મહીસાગર-116
•સાબરકાંઠા-106
•નવસારી-26
•વલસાડ-41
•ડાંગ-2
•દ્વારકા-13
•તાપી-6
•જામનગર-54
•જૂનાગઢ-30
•મોરબી-4
•સુરેન્દ્રનગર-41
•અમરેલી-10 કેસ નોંધાયા

Update- 02.06.2020 7.30 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

TejGujarati