બૉલીવુડના મશહૂર સંગીતકાર વાજિદનું મોડીરાત્રે મૃત્યુ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

વાજિદ ખાન કોરોનાથી સંક્રમિત હતા.વાજિદ ખાનના મૃત્યુથી બોલીવુડમાં ગમનો માહોલ છે ત્યાંજ બૉલીવુડના સિતારા ટ્વિટ્ટર પર વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.વાજિદ ખાન કોરોના ઇન્ફેક્શનથી 42 વર્ષની વયે અવસાન પામ્યા છે.તેઓ કિડનીની બીમારીથી પીડિત હતા. જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, સારવાર દરમ્યાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ એક સપ્તાહથી કોરોના પોઝિટિવ અને તેમની સારવાર ચાલી રહી હતી.તે
સાજીદ-વાજીદની જોડી હવે વિખરાઇ ગઇ છે

TejGujarati