……… સમગ્ર વિશ્વમાં 31st May ને વિશ્વ તંબાકુ નિષેધ દિવસ સ્વરૂપે બનાવવામાં આવે છે. તંબાકુ થી રોજ 3000 થી ૪૦૦૦ જીવન નષ્ટ થાય છે. વોઇસ ઓફ ટોબેકો victims (VOTV) ના પેટન થતા કેન્સર સર્જન ડોક્ટર ટી.પી. શાહુ નું કહેવું છે કે વિશ્વમાં કાર્ડિયોવૅસ્ક્યુલર થી થનારા મોત અને અક્ષતા ને અટકાવવા માટે તંબાકુ પર પ્રતિબંધ સૌથી કારગર ઉપાય છે. તંબાકુ સેવન કરનાર વ્યક્તિને હૃદયરોગની સંભાવના વધી જાય છે…. ચિત્ર દ્વારા સુંદર મેસેજ create કરનાર રાજેશ બારૈયા (આર્ટિસ્ટ) ને અભિનંદન….
