Watch”અમદાવાદ સિવિલના નર્સ રશ્મિ એમ પટેલે સતત 24 કલાક, સાત દિવસ સુધી કોરોના વોરિયર્સ સેવા કરી ઘરે આવતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું” on YouTube

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર


અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં નર્સ રશ્મી એમ પટેલ કે જેવો સતત 24 કલાક સાત દિવસ સુધી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી અને આજરોજ પોતાના ઘરે પધાર્યા હતા. રશ્મિ પોતે હેલ્પિંગ નેચર ધરાવે છે. આવી જ સેવા માટે હમેશા તૈયાર રહે છે.આ છે મહિલા શક્તિ. આ સાથે રશ્મિએ પ્રજા માટે એક સંદેશ આપ્યો કે, ખાસ જનતાને અરજ કરું છું કે કરો નાની મારામારીના આવા કપરા સમયમાં કોરોના વોરિયર્સ પોલીસ, ડોકટર્સ, નર્સ, સફાઈ કર્મીઓ તેમજ મીડિયાને કામકાજ કરવામાં મદદ કરો અને તમે ઘરમાં જ રહો સુરક્ષિત રહો. આનાથી વિશેષ તમારા જીવન માટે અગત્યનું કંઈ જ નથી. તેમનું ખૂબ જ ઉમળકાભેર સોસાયટીના રહીશો અને ખાસ જુનિયર દિલીપકુમાર દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

TejGujarati