દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું દુઃખદ અવસાન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

દુઃખદ સમાચાર :
જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું આજ રોજ ૨૬ મે ૨૦૨૦,મંગળવારના રોજ અવસાન થયેલ છે.પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.ઓમ શાંતિ 🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •