જૂનું પણ “ઘરેણું”

ગુજરાત ભારત સમાચાર

આ એક ખાસ સાયકલ છે.તેમાં રબરના ટાયરને બદલે સ્પ્રિંગો રાખવામાં આવતી..

ઇ.સ.૧૯૦૫ ની આસપાસ આર્મીમાં આ સાયકલ વપરાતી હતી..તેને”આર્મી સાયકલ કહે છે.

શેર કરજો જેથી બીજા મિત્રો પણ આ

સાયકલ જોવાનો લાભ લઇ શકે.

TejGujarati