ચાય કે ઠીકાનો પર. ગજબ કા યારાના દેખા, રામ કી ઉધારી,રહીમ કો ચુકાતે  દેખા. આજે : આંતરરાષ્ટ્રીય ચા દિવસ. પેજ. 2.

ભારત સમાચાર

21 મે ના દિવસને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં ચા એક એવું પીણું છે કે લોકો તેને ફ્રેશ થવા માટે પીએ છે. અને ભારતમાં તો ચા ના રસિયાઓ ની વાત જ અલગ છે અને તેમાં પણ જો ગુજરાતી તો પૂછવું જ શું આંતરરાષ્ટ્રીય ચાર દિવસ પર તેજ ગુજરાતીના વાચકો તરફથી મળે કેટલીક યાદગાર તસવીરો રજૂ કરવામાં આવે છે.

TejGujarati