ધોરાજી માં વાતાવરણમાં અચાનક પલટો

ગુજરાત

ધોરાજી માં વાતાવરણમાં અચાનક પલટો ઝરમર વરસાદ ચાલુ: ગરમી માં આશીક રાહત..ધોરાજી માં આજરોજવાતાવરણમાં અચાનક પલટો આવતા જુમમાની નમાઝ બાદ બપોરે ચાર વાગે વરસાદ ચાલુ થયો હતો જે પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. વરસાદ પડતા લોકો માં ખુશી ની લહેરો ફેલાય ગઈ હતી. વરસાદ પડતા લોકો ને ગરમીમાં રાહત જોવા મળી હતી. હજુ વાતાવરણ કાળા ડીબાંગ વાદળો વાળો છે. હજુ વાવણી લાયક વરસાદ પડયો નથી લોકો વરસાદ માટે જુમમાની નમાઝ બાદ ઠેરઠેર મસ્જિદ માં સારા વરસાદ થાય તે માટે દુઆ ગુજારેલ હતી. રશમીન ગાંધીસ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •