ધોરાજીમાં ગાંધી કુટુંબના કુળદેવી અંબે માતાના મંદિરે પૂનમની ઉજવણી કરવામાં

સમાચાર

ધોરાજીમાં ગાંધી કુટુંબના કુળદેવી અંબે માતાના મંદિરે પૂનમની ઉજવણી કરવામાં આવી.

ધોરાજીમ શરાફ બજારમાં ગાંધી કુટુંબના કુળદેવી માં અંબે માતાનું વર્ષોથી મંદિર આવેલું છે આ મંદિરમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ દૂરદૂરથી દર્શને આવે છે માં અંબા માતા નું પૂનમના દિવસે ધામેધૂમે થી ભાવપૂર્વક પૂનમ ઉજવવામાં આવેલી આ પૂનમ જેવાકે રાજકોટ ગોંડલ ધોરાજી અને આજુબાજુના લોકો આવેલા હતા આ કાર્યક્રમમાં રાત્રિના માતાજીની ભાવપૂર્વક માતાજીની આરતી કરેલ અને ગરબાની રમઝટ બોલાવી ત્યારબાદ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ લઇ ને છુટા પડેલ હતા આ પ્રસંગમાં ધોરાજીના સુરેશભાઈ કનૈયાએ જણાવેલ કે આ માતાજી ધોરાજી શહેરમાં ચમત્કારી અને ગરીબનું બેલી આ માતાજી સૌની મનોકામના પૂરી કરે છે અને ઘણા શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થય છે શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે થી માતાજીના દર્શન કરવા માટે આવે છે આ વર્ષોથી ગાંધી કુટુંબ ના લોકો નવરાત્રિમાં દસ દસ દિવસ નવરાત્રી ઉત્સવ મનાવે છે અને અવનવા કાર્યક્રમો કરે છે.રશમીન ગાંધી

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •