*ગુજરાત લોકડાઉન 4.0 ની નવી ગાઈડલાઈન*

ગુજરાત ભારત સમાચાર

????????

? *2 ઝોનમાં રાજ્યની વહેંચણી કરાઈ*

? *કન્ટેન્મેન્ટ ઝોન, નોન કન્ટેન્મેન્ટ ઝોન*

? *કન્ટેન્મેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ*

? *કન્ટેન્મેન્ટ ઝોનમાં સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી છૂટ*

? *નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં સવારે 8થી 4ની છૂટ*

? *નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં વેપાર – ધંધાની છૂટ*

? *રાજ્યમાં જીમ, સિનેમાઘર બંધ રહેશે*

? *કન્ટેન્મેન્ટ ઝોનમાં સિટી બસ અને સામાન્ય બસને પ્રતિબંધ*

? *કન્ટેન્મેન્ટ ઝોનમાં તમામ રેસ્ટોરન્ટ બંધ*

? *અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં ઓટો રિક્ષા ચાલુ*

? *રિક્ષામાં વધુમાં વધુ 2 પેસેન્જરને મંજૂરી*

? *દુકાનો ઓડ – ઈવન પદ્ધતિથી ખુલશે*

? *દુકાનમાં પાંચથી વધુ ગ્રાહકોને ઉભા નહીં રાખી શકાય*

? *કન્ટેન્મેન્ટ ઝોનના શ્રમિકોને બહાર નહીં જવા દેવાય*

? *અમદાવાદ પશ્ચિમમાં વેપાર – ધંધા શરૂ થશે*

? *સમગ્ર ગુજરાતમાં ST બસ સેવા શરૂ*

? *અમદાવાદ શહેરમાં ST બસને પ્રવેશ નહીં*

? *લગ્નમાં 50, મરણપ્રસંગમાં 20 વ્યક્તિને છૂટ*

? *નોનો કન્ટેન્મેન્ટ ઝોનમાં સલૂન, બ્યૂટીપાર્લરને છૂટ*

? *ટેક્ષી અને કેબને રાજ્યમાં મંજૂરી*

? *ડ્રાઈવર + 2 વ્યક્તિને મંજૂરી*

? *ટુ વ્હીલર્સમાં એક જ વ્યક્તિને છૂટ*

? *ટુ – વ્હીલર પર બે વ્યક્તિને મંજૂરી નહીં*

? *રાજ્યમાં તમામ સ્કૂલ અને કૉલેજ બંધ*

? *અમદાવાદ વિસ્તારમાં ટેક્ષી, કેબને મંજૂરી નહીં*

? *પાનપાર્લરને આવતીકાલથી છૂટ*

? *પાનપાર્લર પર ટોળા નહીં કરી શકાય*

? *જાહેરમાં થૂંકનારને 200 રૂપિયાનો દંડ*

? *અમદાવાદ પૂર્વમાં ખાનગી ઓફિસો બંધ*

? *સુરતમાં ટેક્ષટાઈલ માર્કેટ શરૂ કરી શકાશે*

? *ટેક્ષટાઈલ માર્કેટ ઓડ – ઈવન પદ્ધતિથી ખુલશે*

? *માસ્ક નહીં પહેરનારાને રૂ.200નો દંડ*

? *N95 માસ્ક, થ્રીલેયર માસ્ક લોકોને છૂટથી મળી રહેશે*

? *AMULના પાર્લર પર માસ્ક મળી રહશે*

? *અમદાવાદમાં આવતીકાલથી માસ્ક મળશે*

? *થ્રી લેયર માસ્ક 5 રૂપિયામાં મળશે*

? *N95 માસ્ક 65 રૂપિયામાં મળશે*

TejGujarati