ક્યાં જવું છે આપણે ? -પ્રિયંકા જોષી

સમાચાર

એક સવાલ મને મુંજવે છે- આટલું આગળ વધીને આપણે કોને બતાવી દેવું છે ?

કોંક્રેટના જંગલમાં રહીને,
મોટા-મોટા બિલ્ડીંગ બનાવી,
વૃક્ષો કાપીને,
રોડ પર સમજ્યા વગર ડામર પાથરીને,
ઘરના મોંઘા ધાતુના વાસણ મૂકીને પ્લાસ્ટિક વાપરી,
વગર કારણનું પ્રદુષણ ફેલાવીને ………

ક્યાં જવું છે આપણે ?

-પ્રિયંકા જોષી

TejGujarati
 • 54
 •  
 •  
 •  
 •  
 •  
  54
  Shares
 • 54
  Shares