અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો.પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા.પોલીસે અંદાજે 100થી  વધુ શખ્સોની અટકાયત કરી.

સમાચાર

અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે 100થી વધુ શખ્સોની અટકાયત કરી. પરપ્રાંતિયોને વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

TejGujarati