વર્લ્ડ ફેમૉસ શિક્ષણવિદ “”રેમિજીજુસ બેબીનેજ “” એ સંફૂલની મુલાકાત

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત

દધિચિ એજ્યુકેશન & એપલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ગડ઼ુ(શેરબાગ) માં વર્લ્ડ ફેમૉસ શિક્ષણવિદ “”રેમિજીજુસ બેબીનેજ “” એ સંફૂલની મુલાકાત લીધી…..ગુજરાતની એક માત્ર સ્કુલ એપલ ઈંગ્લીશ મીડીયમ & દધિચિ સંકુલ ની મુલાકત થી બધાં સ્ટાફ મિત્રો અને ચારીયા સાહેબ એ ફોરેન નાં શિક્ષણવીદ ની કાઠીયાવાડી સંસકૃતિ થી સ્વાગત કર્યું હતુ..ગડ઼ુ(શેરબાગ) માં ફોરેન થી વર્લ્ડ ફેમૉસ શિક્ષણવિદ “”રેમિજીજુસ બેબીનેજ ” સ્કુલ ની મુલાકત કરવાથી ખૂબ જ ખુશી ની લાગણી અનુભવી હતી. નાનાં બાળકો ની પ્રતિભા અને સ્કુલ ની શિક્ષણ પ્રણાલી થી આકર્ષિત થઈ ગયા હતાં….એપલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ નાં સંચાલક દિવ્યા બેન ચારીયા અને તેનાં સ્ટાફ મિત્રોની કામગીરી નાં વખાણ કર્યા હતાં..પરાગ ભાઈ ચારીયા સંકુલ નાં ડાયરેક્ટરને આવી શિક્ષણ પ્રણાલી શરુ કરી એ બદલ વર્લ્ડ ફેમૉસ શિક્ષણવિદ “”રેમિજીજુસ બેબીનેજ “” એ પરાગ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં હતાં.

સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •