સ્કૂલ ફ્રેન્ડ્સ 1985ની લોકડાઉનમાં દર શનિવારે મળેલી ત્રીજી ઝૂમ મિટિંગમાં સરસપુર અમદાવાદ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં વર્ષ 1985માં પાસ કરેલ 12 સારસ્વત મિત્રો જોડાયા.

સમાચાર

સ્કૂલ ફ્રેન્ડ્સ 1985 ની લોકડાઉનમાં દર શનિવારે રાત્રે 9 થી 10 દરમિયાન આજ રોજ મળેલી ત્રીજી ઝૂમ મિટિંગમાં સરસપુર અમદાવાદ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં વર્ષ 1985માં ધોરણ 12 સાયન્સ પાસ કરેલ દેશ વિદેશમાં વસતા 12 સારસ્વત મિત્રો જોડાયા હતા. આજથી 35 વર્ષ પહેલાં વર્ષ 1985માં અનામત આંદોલનને યાદ કર્યું હતું. અનામત આંદોલને ભયંકર સ્વરૂપ ધારણ કર્યા પછી આ આંદોલન કોમી માં ફેરવાઈ ગયું હતું. આજ વર્ષમાં આ વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા ઓગસ્ટ મહિનામાં આપી હતી. આ 1985ની બેચના જનક પટેલ બોર્ડમાં બીજો નંબર અને દિનેશ ગોંડલિયા મેરીટ બીજો નમ્બર પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું હતું.
1. અશ્વિન પરબડીયા અમેરિકા
2. અશ્વિન ભોજાણી સુરત
3. અશ્વિન સોલંકી અમદાવાદ
4. દિનેશ ગોંડલિયા અમેરિકા
5. ઉમેશ કાપડિયા સુરત
6. દિપક રાખોલિયા અમદાવાદ
7. મનુ પટેલ ગાંધીનગર
8. મુકેશ પડસાળા અમદાવાદ
9. હિંમત ગોટી વડોદરા
10. જનક પટેલ બીલીમોરા
11. ઇન્દિરા પટેલ ગાંધીનગર
12. ભારવી શાહ અમદાવાદ
સ્ટોરી: મુકેશ સાયકલીસ્ટ

TejGujarati