ગેરકાયદેસર રીતે વેચતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડયો. ૩૮૪૯ વિદેશી દારૂ ૫ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.- સંજય રજોડિયા.

સમાચાર

શહેરમાં લોકડાઉન હોવાથી પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, દરમિયાન નારોલ પોલીસને બાતમી મળી કે તિથૅ ભૂમિ સોસાયટીમાં મોટા ભાગમાં વિદેશી દારૂનો જથ્થો છે. આમ નારોલ પોલીસ બાતમીવાળી જગ્યા એ રેડ કરતા ૩૮૪૦ વિદેશી દારૂની કુલ રૂ ૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
વધારે પુછપરછ કરતા તેનું નામ દિલીપ સિંહ જણાવ્યું હતું. આમ નારોલ પોલીસ વિદેશી દારૂની ૩૪૮૦ બોટલ કુલ રૂ ૫ લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો.

TejGujarati