તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ ને ફોરવર્ડ કરો. વિડિયો લેક્ચર. ધોરણ – 1 થી 12 માટે. ફ્રી ઓનલાઇન એજ્યુકેશન.

સમાચાર

આજે જ્યારે lockdown ચાલી રહ્યું છે ત્યારે શાળાઓ ખુલવાનો કોઈ ચોક્કસ સમયગાળો નથી, આથી આ સમયનો સદ્ઉપયોગ કરવા અને આપના બાળકના આગળના ધોરણનો અભ્યાસ થઈ શકે, તે માટે અમારા દ્વારા youtube ચેનલ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ધોરણ 1 થી 12 ના તમામ વિડિયો અપલોડ કરવામાં આવનાર છે.

આ youtube ચેનલ ની લીંક નીચે આપેલ છે જેના ઉપર ક્લિક કરી આપ તેને subscribe કરી શકો છો અને online એજ્યુકેશન નો લાભ લઇ શકો છો.

https://www.youtube.com/channel/UCQufneR1gkcWyW0ugQOXfoQ

આ ચેનલ ને *Like* & *Subscribe* ?? કરીને તમે ફ્રી મા ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકો છો.

??? *આ મેસેજને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો જેથી આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને online વિડિયો લેક્ચર દ્વારા એજ્યુકેશન મળી શકે* ???

TejGujarati